$75.0\;cm$  દૂર બે બિંદુઓ વચ્ચે એક દોરી ખેંચીને બાંધેલી છે. આ દોરીની બે અનુનાદ આવૃત્તિઓ $420 \;Hz$ અને $315\; Hz $ છે. આ બંનેની વચ્ચે બીજી કોઇ અનુનાદ આવૃત્તિ નથી. આ દોરી માટે લઘુત્તમ અનુનાદ આવૃત્તિ ($Hz$ માં) કેટલી હશે?

  • [AIPMT 2015]
  • A

    $105$

  • B

    $155$

  • C

    $205$

  • D

    $10.5$

Similar Questions

ક્લોઝડ પાઇપમાં કયા પ્રકારના હામોનિક્સ ગેરહાજર હોય ? તે જાણવો ?

એક સીધી રેખામાં ગતિ કરતાં લંબગત તરંગમાં બે શૃંગ વચ્ચેનું અંતર $5 \,m $ જ્યારે એક શૃંગ અને ગર્ત વચ્ચેનું અંતર $1.5 \,m$ છે. તો તરંગની શક્ય તરંગલંબાઈ ($m$ માં) કેટલી હશે?

  • [JEE MAIN 2020]

બંને છેડેથી જડિત $10 \,m$ લાંબી દોરીમાં સ્થિત તરંગ ઉત્પન્ન કરવામાં આવે છે. જો દોરી $5$ વિભાગમાં દોલન કરે છે અને તરંગની ઝડપ $20\,m / s$, છે. તો આવૃતિ .............. $Hz$ હોય.

સોનોમીટરના પ્રયોગમાં જયારે દોરી સાથે $180\,g$ વજનને લટકાવવામાં આવે છે ત્યારે તે તેની $30\,Hz$ ની મૂળભૂત આવૃત્તિ સાથે આંદોલિત થાય છે. જયારે $m$ વજનને લટકાવવામાં આવે છે ત્યારે દોરી $50\,Hz$ ની મૂળભૂત આવૃત્તિ સાથે આંદોલિત થાય છે.અહી $m$ ની કિંમત ............ $g$ છે.

  • [JEE MAIN 2023]

તાર પર લંબગત તરંગ $ y = 0.021\;\sin (x + 30t) \, m$ હોય,તો તારમાં તણાવ કેટલો થાય? તારની રેખીય ઘનતા $ 1.3 \times {10^{ - 4}} \, kg/m$ છે,